Not Set/ બોલિવૂડ/ સની લિયોને લાલ સાડીમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વિડીયો થયો વારયલ

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોનના દિવાના વિશ્વભરમાં છે. બોલિવૂડ અભિનેત્રી સની લિયોને પોર્ન સ્ટાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર સની લિયોનીના 27.6 મિલિયન ફોલોઅર્સ છે. તાજેતરમાં સનીએ એક વીડિયો શેર કર્યો છે. સની […]

Entertainment

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોનના દિવાના વિશ્વભરમાં છે. બોલિવૂડ અભિનેત્રી સની લિયોને પોર્ન સ્ટાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર સની લિયોનીના 27.6 મિલિયન ફોલોઅર્સ છે. તાજેતરમાં સનીએ એક વીડિયો શેર કર્યો છે. સની લિયોનીનો આ વીડિયો જોતા જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સની રેડ કલરની સાડીમાં જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપી રહી છે. આ લાલ સાડીમાં સની ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળ્યા છે.

https://www.instagram.com/p/B3_r1l9hX9p/?utm_source=ig_embed

હાલમાં જ સનીએ તેની પુત્રી નિશાના જન્મદિવસની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીર શેર કરતી વખતે સની લિયોને લખ્યું કે, ‘હેપી બર્થડે મારી નાની એન્જલ નિશા કૌર વેબર. તમે અમારા દિવસના પ્રકાશ જેવા છો અને ઈશ્વરે આપણને આ દેવદૂત આપ્યો છે. હેપી બર્થ બેબી ગર્લ.

https://www.instagram.com/p/B3myx9iBuv1/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે સની લિયોન અને ડેનિયલના ત્રણ બાળકો છે. આ જોડીએ વર્ષ 2017 માં પુત્રી નિશાને દત્તક લીધી હતી. વર્ષ 2018 માં સરોગસી દ્વારા બે જોડિયા અશરસિંહ વેબર અને નોઆ સિંહ વેબર થયા. સનીએ ફોટો શેર કર્યો અને તેના વિશે માહિતી આપી.

સની લિયોને વર્ષ 2012 માં ફિલ્મ ‘જિસ્મ 2’ થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘રાગિણી એમએમએસ 2’, ‘એક પહેલી લીલા’, ‘કુછ કુછ લોચા હૈ’, ‘મસ્તીઝાદે’ અને ‘વન નાઇટ સ્ટેન્ડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.