બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હંમેશાં તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટા ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરતી રહે છે. ચાહકોને તેનો દરેક અંદાજ પસંદ પણ આવે છે. તો ચાલો આજે અમે તમને સોનાક્ષી સિન્હાની આવી જ કેટલીક તસવીરો બતાવીએ જેની પ્રશંસા કર્યા વિના તમે રહી શકશો નહીં.

સોનાક્ષી સિન્હાની આ તસવીરો જોરદાર રીતે પસંદ અને શેર કરવામાં આવી રહી છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ 2010 માં આવેલી ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

આ તસવીરોમાં ચાહકો સોનાક્ષીના દેખાવની પ્રશંસા કરી રહ્યા છે અને ખુલીને લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
સોનાક્ષી સિન્હા તેના લૂક્સ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે અને ચાહકો પણ તેને તેમનો સ્ટાઇલ આઇકોન માને છે.

સોનાક્ષી ક્યારેક પોતાના સિમ્પલ લુકથી, તો ક્યારેક ગ્લેમરસ અને ક્યારેક તેની બોલ્ડ સ્ટાઇલથી ચાહકોને દીવાના બનાવે છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પર 18 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હા ગયા મહિને માલદીવમાં રજાઓ મનાવવા ગઈ હતી. સોનાક્ષીએ પોતાનું વેકેશન ખુબ જ એન્જોય કર્યું હતું. તેમના વેકેશનના ફોટો જોઈને જ તમને અંદાજ આવી જશે કે તેણે આ વેકેશનમાં ખુબ જ મસ્તી અને એન્જોય કર્યો હતો. હાલમાં સોનાક્ષી સિન્હાએ માલદીવની યાદો તાજી કરતા હોટ અને ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જેમાં તે સમુદ્રની વચ્ચે માછલીની જેમ આરામથી તરતી નજરે પડી રહી છે.

સોનાક્ષીના આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેના ઉપર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈ સોનાક્ષીને જલપરી બતાવી રહ્યા છે તો કોઈ સારી સ્વિમર. આ ફોટો સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના
એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ
સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ
તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
