Not Set/ મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ અનુષ્કા શર્મા, નીકળ્યા આંખોમાંથી આંસુ

મુંબઈ, વરસાદની સીજન આમતો બધાને પસંદ હોય છે, પરંતુ વરસાદને કારણે ટ્રાફિક જામ થઇ જાય છે ત્યારે દરેક આનાથી પરેશાન થાય છે. ત્યારે તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા શર્મા વરસાદને કારણે મુંબઇના ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી તેમણે આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં અનુષ્કા શર્મા પરેશાન જોવા મળી રહી છે. […]

Entertainment

મુંબઈ,

વરસાદની સીજન આમતો બધાને પસંદ હોય છે, પરંતુ વરસાદને કારણે ટ્રાફિક જામ થઇ જાય છે ત્યારે દરેક આનાથી પરેશાન થાય છે. ત્યારે તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા શર્મા વરસાદને કારણે મુંબઇના ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી તેમણે આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં અનુષ્કા શર્મા પરેશાન જોવા મળી રહી છે. અનુષ્કાના એક્સપ્રેશન જોઈને તમને હસવું આવી જશે. આ વીડિયોમાં અનુષ્કા ભાવુક જોવા મળી રહી છે. હવે ભલે અનુષ્કાના આ આંસુ નકલી છે. પરંતુ તેમની પીડા વાસ્તવિક છે કારણ કે તે એવી પરિસ્થિતિ છે જેનો દરેક વ્યક્તિએ સામનો કરવો પડ્યો છે.

https://www.instagram.com/p/B0ab0fYBkVl/

અનુષ્કાએ આ વીડિયો ઉપરાંત ટ્રાફિકનો ફોટો પણ શેર કર્યો છે. આ સાથે, તેમણે લખ્યું, “જ્યારે આપણે જીવનમાં મળેલી દરેક વસ્તુની પ્રશંસા કરવાની વાત કરીએ છીએ, તો શું તેમાં ટ્રાફિકમાં પણ આવે છે? હું એક મિત્ર માટે પૂછું છું…કુલ, આભાર! ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન