Not Set/ “Mantavya Morning bell/ 26/10/2019 સવારના મુખ્ય સમાચાર”

હરિયાણા પર સસ્પેન્સ ખતમ, અમિત શાહની જાહેરાત, ભાજપ બનાવશે સરકાર,  મુખ્યમંત્રી ભાજપમાં થી,જેજેપી માંથી બનાવાશે નાયબ મુખ્યમંત્રી આજે થશે શપથગ્રહણ! જીસી મુર્મૂને બનાવાયા જમ્મુ કાશ્મીરના નવા ઉપ-રાજ્યપાલ, ગિરીશચંદ્ર મુર્મૂ છે ગુજરાત કેડરના 1985 બેચના IAS, તો રાધા કૃષ્ણ માથુરને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવાયા, મૂર્મૂ JKનાં ઉપરાજ્યપાલ આજે કાળીચૌદશનો તહેવાર, હનુમાન મંદિરોમાં લાગશે ભકતોની ભીડ, તો રાત્રે […]

Top Stories
morning bell

હરિયાણા પર સસ્પેન્સ ખતમ, અમિત શાહની જાહેરાત, ભાજપ બનાવશે સરકાર,  મુખ્યમંત્રી ભાજપમાં થી,જેજેપી માંથી બનાવાશે નાયબ મુખ્યમંત્રી

આજે થશે શપથગ્રહણ!

જીસી મુર્મૂને બનાવાયા જમ્મુ કાશ્મીરના નવા ઉપ-રાજ્યપાલ, ગિરીશચંદ્ર મુર્મૂ છે ગુજરાત કેડરના 1985 બેચના IAS, તો રાધા કૃષ્ણ માથુરને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવાયા, મૂર્મૂ JKનાં ઉપરાજ્યપાલ

આજે કાળીચૌદશનો તહેવાર, હનુમાન મંદિરોમાં લાગશે ભકતોની ભીડ, તો રાત્રે સ્મશાનમાં સાધકો કરશે સિદ્ધિ સાધના

કાળીચૌદશનો તહેવાર

અયોધ્યામાં આજે મનાવાશે દિપોત્સવ, 5 લાખ 51 હજાર દીવડાં પ્રગટાવી બનાવાશે વર્લ્ડરેકોર્ડ, મોટી સંખ્યામાં જોડાશે લોકો

અયોધ્યામાં દીપોત્સવ

દિવાળીના પર્વને લઈને રોશનીથી ઝગમગી ઉઠ્યા યાત્રાધામો, શામળાજી, અંબાજી અને ડાકોરમાં ઉમટી ભાવિક ભક્તોની ભીડ

ઝળહળ્યું રોશનીપર્વ  (68 65)

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ક્યાર વાવાઝોડાનું સંકટ, પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

કયારે ટળશે ક્યારનું સંકટ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.