Not Set/ રાધનપુરમાં જલારામ બાપાની 220મી જન્મ જયંતીની ધામધૂમથી કરાઇ ઉજવણી

રાધનપુરનામાં જલારામ બાપાની 220મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા સમાજ પોતાના બાપા એવા જલારામ બાપાનાં દર્શન કરી ભક્તિમાં તરબોળ બન્યા હતા.  અહી ભોજન, ભજન અને ભવ્ય વરઘોડાનું આયોજન કરવામા આવ્યું હતું. પાટણ જિલ્લાનાં રાધનપુર, વારાહી, હારીજ, પાટણ જેવા નગરોમાં જલારામ બાપાની 220મી જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર […]

Gujarat Others

રાધનપુરનામાં જલારામ બાપાની 220મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા સમાજ પોતાના બાપા એવા જલારામ બાપાનાં દર્શન કરી ભક્તિમાં તરબોળ બન્યા હતા.  અહી ભોજન, ભજન અને ભવ્ય વરઘોડાનું આયોજન કરવામા આવ્યું હતું.

પાટણ જિલ્લાનાં રાધનપુર, વારાહી, હારીજ, પાટણ જેવા નગરોમાં જલારામ બાપાની 220મી જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર પાટણ જિલ્લાનું લોહાણા સમાજ પોતાના બાપા એવા જલારામ બાપાનાં દર્શન કરી ભક્તિમાં તરબોળ બની ગયુ છે. આપને જણાવી દઇએ કે, જલારામ જયંતી નિમિત્તે દરેક જગ્યાએ ભોજન, ભજન અને ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.