Not Set/ Mantavya Morning bell 05/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM આગામી 6-7 નવેમ્બરે મહા વાવાઝોડું દીવ-દ્વારકાનાં દરિયાકિનારે ત્રાટકશે…જેને લઇને તંત્ર તરફથી NDRFની 15 ટીમ કરાઇ તૈયાર NDRFની 15 ટીમ તૈયાર ­ ________ મહા વાવાઝોડાની પુરોગામી અસર…..8 થી 12 નવેમ્બર વચ્ચે સોમનાથમાં યોજાનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો કરાયો રદ્દ ‘મહા’ને પગલે મેળો રદ્દ ­ ________ મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ…..ભારે પવન સાથે વરસાદ […]

Top Stories

Headlines@8AM

આગામી 6-7 નવેમ્બરે મહા વાવાઝોડું દીવ-દ્વારકાનાં દરિયાકિનારે ત્રાટકશે…જેને લઇને તંત્ર તરફથી NDRFની 15 ટીમ કરાઇ તૈયાર

NDRFની 15 ટીમ તૈયાર

­ ________

મહા વાવાઝોડાની પુરોગામી અસર…..8 થી 12 નવેમ્બર વચ્ચે સોમનાથમાં યોજાનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો કરાયો રદ્દ

‘મહા’ને પગલે મેળો રદ્દ

­ ________

મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ…..ભારે પવન સાથે વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ

ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ

­ ________

નવા ચૂંટાયેલા ભાજપના ત્રણ ધારાસભ્યો આજે લેશે શપથ…બપોરે 12 -39 મિનિટનાં વિજય મૂહુર્તે વિધાનસભા અધ્યક્ષ લેવડાવશે શપથ

‘વિજય’ મહુરતમાં ‘શપથ’ સમારોહ

­ ________

આજથી મોદી સરકારનાં વિરોધમાં મેદાનમાં ઉતરશે કોંગ્રેસ…દેશભરમાં કોંગ્રેસ મોદી સરકારની નીતિ સામે કરશે વિરોધ પ્રદર્શન

દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

­ ________

વડાપ્રધાન મોદીનો થાઇલેન્ડ પ્રવાસ પૂર્ણ…..ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી પરત ફર્યા વડાપ્રધાન મોદી

મોદીનો થાઇલેન્ડ પ્રવાસ પૂર્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.