Headlines@8AM
આગામી 6-7 નવેમ્બરે મહા વાવાઝોડું દીવ-દ્વારકાનાં દરિયાકિનારે ત્રાટકશે…જેને લઇને તંત્ર તરફથી NDRFની 15 ટીમ કરાઇ તૈયાર
NDRFની 15 ટીમ તૈયાર
________
મહા વાવાઝોડાની પુરોગામી અસર…..8 થી 12 નવેમ્બર વચ્ચે સોમનાથમાં યોજાનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો કરાયો રદ્દ
‘મહા’ને પગલે મેળો રદ્દ
________
મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ…..ભારે પવન સાથે વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ
ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ
________
નવા ચૂંટાયેલા ભાજપના ત્રણ ધારાસભ્યો આજે લેશે શપથ…બપોરે 12 -39 મિનિટનાં વિજય મૂહુર્તે વિધાનસભા અધ્યક્ષ લેવડાવશે શપથ
‘વિજય’ મહુરતમાં ‘શપથ’ સમારોહ
________
આજથી મોદી સરકારનાં વિરોધમાં મેદાનમાં ઉતરશે કોંગ્રેસ…દેશભરમાં કોંગ્રેસ મોદી સરકારની નીતિ સામે કરશે વિરોધ પ્રદર્શન
દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
________
વડાપ્રધાન મોદીનો થાઇલેન્ડ પ્રવાસ પૂર્ણ…..ત્રણ દિવસનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી પરત ફર્યા વડાપ્રધાન મોદી
મોદીનો થાઇલેન્ડ પ્રવાસ પૂર્ણ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
