Not Set/ કેવી જશે આપની 23/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – ધનપ્રાપ્તિની તકો છે જીવનસાથીનું ભાગ્ય બળવાન આરોગ્ય જાળવવું કફ, શરદી જેવું વર્તાય પૈતૃક સંબંધો જળવાય વૃષભ (બ,વ,ઉ) – સંતાન સંબંધી કાર્યો થશે પ્રવાસ સંબંધી વિચાર આવે સંતુલન જાળવજો આપ-લે જેવી પ્રવૃત્તિ થશે ગાફેલ રહેશો તો નુકશાન થશે મિથુન (ક,છ,ઘ) – વેપારમાં નબળી સ્થિતિ રહે ઘર પરિવારની ચિંતા થાય પૈસા સંબંધી ચિંતા સતાવશે […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • ધનપ્રાપ્તિની તકો છે
  • જીવનસાથીનું ભાગ્ય બળવાન
  • આરોગ્ય જાળવવું
  • કફ, શરદી જેવું વર્તાય
  • પૈતૃક સંબંધો જળવાય

વૃષભ (બ,વ,ઉ) –

  • સંતાન સંબંધી કાર્યો થશે
  • પ્રવાસ સંબંધી વિચાર આવે
  • સંતુલન જાળવજો
  • આપ-લે જેવી પ્રવૃત્તિ થશે
  • ગાફેલ રહેશો તો નુકશાન થશે

મિથુન (ક,છ,ઘ) –

  • વેપારમાં નબળી સ્થિતિ રહે
  • ઘર પરિવારની ચિંતા થાય
  • પૈસા સંબંધી ચિંતા સતાવશે
  • સંતાન સંબંધી કાર્યો રહે
  • મોડી સાંજે રાહત રહે

કર્ક (ડ,હ) –

  • નવા સંબંધો રચાય
  • કોઈ યોજના બનાવશો
  • પરદેશ પ્રવાસની શક્યતા છે
  • ઘર સંબંધી કાર્યો રહે
  • હનુમાનજીના દર્શન કરજો

સિંહ (મ,ટ) –

  • વિખરાયેલું સમેટવું પડશે
  • ધન સંબંધી ચર્ચા થશે
  • પરિવારમાં મતભેદ રહે
  • સંતાનમાં કાળજી રાખજો
  • શનિદેવની પૂજા કરજો

કન્યા (પ,ઠ,ણ) –

  • પૈસાની ગોઠવણ કરવી પડે
  • નાના-ભાઈ બહેન સાથે મતભેદ
  • તમારો પ્રભાવ જળવાશે
  • હિંમતથી કાર્ય પાર પાડજો
  • જુદા જુદા પ્રશ્નો સાથે લઈ ચાલવું પડે

તુલા (ર,ત) –

  • પ્રવાસમાં મિત્રો થઈ જાય
  • સંબંધો મજબૂત બને
  • ભાગ્ય બળવાન છે
  • તમારા કાર્યો સિદ્ધ થઈ શકે
  • જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન

વૃશ્ચિક (ન,ય) –

  • ચામડીના દર્દથી સાચવવું
  • અચાનક લાભ મળે
  • મદદ મળી જશે
  • બળ વધી જશે
  • ચિંતાજનક નથી દેખાતું

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • માતાનું આરોગ્ય જાળવજો
  • વેપારમાં સાવધાન રહેજો
  • લાભ થશે
  • થોડું નમ્ર વલણ રાખજો
  • પાણીજન્ય રોગથી સાચવજો

મકર (ખ,જ) –

  • જે છે તેમાં વધારો થશે
  • લાભ સામેથી આવશે
  • વારસાઈનો પ્રશ્ન ઉકેલાશે
  • સુખ-સંપત્તિ વધશે
  • જીવનસાથી દ્વારા લાભ

કુંભ (ગ,શ,સ,ષ) –

  • સંબંધો મજબૂત બને
  • વેપારમાં રાહત મળે
  • રહેતા હોય ત્યાં આનંદ વર્તાય
  • તમને યશ મળશે
  • શુભ દિવસ રહે

મિન (દ,ચ,ઝ,થ) –

  • દિવસ વિતશે તેમ રાહત મળે
  • જુદા જુદા સ્થળની મુલાકાત
  • ઘર સંબંધી કાર્યોમાં સાવધાન રહેજો
  • તમારાથી બીજાનો મત જુદો પડે
  • શાંતિથી દિવસ પસાર કરજો

ઈતિ શુભમ્.