મેષ (અ,લ,ઈ) –

- ધનપ્રાપ્તિની તકો છે
- જીવનસાથીનું ભાગ્ય બળવાન
- આરોગ્ય જાળવવું
- કફ, શરદી જેવું વર્તાય
- પૈતૃક સંબંધો જળવાય
વૃષભ (બ,વ,ઉ) –

- સંતાન સંબંધી કાર્યો થશે
- પ્રવાસ સંબંધી વિચાર આવે
- સંતુલન જાળવજો
- આપ-લે જેવી પ્રવૃત્તિ થશે
- ગાફેલ રહેશો તો નુકશાન થશે
મિથુન (ક,છ,ઘ) –

- વેપારમાં નબળી સ્થિતિ રહે
- ઘર પરિવારની ચિંતા થાય
- પૈસા સંબંધી ચિંતા સતાવશે
- સંતાન સંબંધી કાર્યો રહે
- મોડી સાંજે રાહત રહે
કર્ક (ડ,હ) –

- નવા સંબંધો રચાય
- કોઈ યોજના બનાવશો
- પરદેશ પ્રવાસની શક્યતા છે
- ઘર સંબંધી કાર્યો રહે
- હનુમાનજીના દર્શન કરજો
સિંહ (મ,ટ) –

- વિખરાયેલું સમેટવું પડશે
- ધન સંબંધી ચર્ચા થશે
- પરિવારમાં મતભેદ રહે
- સંતાનમાં કાળજી રાખજો
- શનિદેવની પૂજા કરજો
કન્યા (પ,ઠ,ણ) –

- પૈસાની ગોઠવણ કરવી પડે
- નાના-ભાઈ બહેન સાથે મતભેદ
- તમારો પ્રભાવ જળવાશે
- હિંમતથી કાર્ય પાર પાડજો
- જુદા જુદા પ્રશ્નો સાથે લઈ ચાલવું પડે
તુલા (ર,ત) –

- પ્રવાસમાં મિત્રો થઈ જાય
- સંબંધો મજબૂત બને
- ભાગ્ય બળવાન છે
- તમારા કાર્યો સિદ્ધ થઈ શકે
- જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન
વૃશ્ચિક (ન,ય) –

- ચામડીના દર્દથી સાચવવું
- અચાનક લાભ મળે
- મદદ મળી જશે
- બળ વધી જશે
- ચિંતાજનક નથી દેખાતું
ધન (ભ,ધ,ફ,ઢ) –

- માતાનું આરોગ્ય જાળવજો
- વેપારમાં સાવધાન રહેજો
- લાભ થશે
- થોડું નમ્ર વલણ રાખજો
- પાણીજન્ય રોગથી સાચવજો
મકર (ખ,જ) –

- જે છે તેમાં વધારો થશે
- લાભ સામેથી આવશે
- વારસાઈનો પ્રશ્ન ઉકેલાશે
- સુખ-સંપત્તિ વધશે
- જીવનસાથી દ્વારા લાભ
કુંભ (ગ,શ,સ,ષ) –

- સંબંધો મજબૂત બને
- વેપારમાં રાહત મળે
- રહેતા હોય ત્યાં આનંદ વર્તાય
- તમને યશ મળશે
- શુભ દિવસ રહે
મિન (દ,ચ,ઝ,થ) –

- દિવસ વિતશે તેમ રાહત મળે
- જુદા જુદા સ્થળની મુલાકાત
- ઘર સંબંધી કાર્યોમાં સાવધાન રહેજો
- તમારાથી બીજાનો મત જુદો પડે
- શાંતિથી દિવસ પસાર કરજો
ઈતિ શુભમ્.
