Morning Headlines
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ-DPS વિવાદ, હાથીજણ સ્થિત DPS સ્કૂલની માન્યતા રદ, CBSE બોર્ડે રદ કરી DPS સ્કૂલની માન્યતા, ખોટા દસ્તાવેજોનાં આધારે માગી હતી મંજૂરી,
બોગસ NOC રજૂ કરી મેળવી હતી મંજૂરી
——–
વડોદરા:સગીરા પર દુષ્કર્મનો મામલો, આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર, આરોપીઓ પર 1 લાખ રૂપિયાનું છે ઇનામ, પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ,
જાહેર સ્થળોએ લગાવાયા છે આરોપીના પોસ્ટર
——–
ગાંધીનગર:લોકરક્ષકની ભરતી મુદ્દે પરિપત્ર, લોકરક્ષકોના કેરેક્ટર અને મેડિકલ ચકાસણી મામલે પરિપત્ર, કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ કરવા આદેશ, અગ્રતાના ધોરણે ચકાસણી પૂર્ણ કરવા આદેશ,
16 ડીસે. સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ
——–
રાજકોટ:શાળામાંથી દારૂ મળવાનો મામલો, પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ, રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી ઝડપાયો હતો દારૂ, બે દિવસ 5 લાખથી વધુ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો,
પોલીસે યુવકની સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી
——–
અમદાવાદ:નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલો, બંને સાધ્વીની જામીન અરજી પર આજે ચુકાદો, મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની અરજી પર ચુકાદો,
બંને સાધ્વીના રિમાંડ પૂર્ણ થતાં હાલ છે જેલમાં
——–
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, નલિયામાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી નોંધાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઠંડા પવનો ફૂંકાયા, અમદાવાદમાં ઠંડીનો પારો 18.9 ડિગ્રી,
ઠંડી વધતા બાળકો અને વૃદ્ધોને સાવચેત રહેવાની જરૂર
——–
કમોસમી વરસાદથી ડુંગળીના ભાવમાં વધારો, ઇજિપ્ત બાદ તુર્કીથી ડુંગળી કરાશે આયાત, તુર્કીથી 11 હજાર મેટ્રીક ટન ડુંગળી કરાશે આયાત, અનેક રાજ્યોમાં ડુંગળીનો ભાવ 80 થી 120 રૂપિયે કિલો,
15 જાન્યુઆરી પછી ડુંગળીના નવા પાકથી મળશે રાહત
——–
સુરત:કામરેજ ટોલ મુદ્દે લડતના એંધાણ, પાસિંગના વાહનો પાસે ટોલ વસુલવાનો વિરોધ, 15 ડિસેમ્બરથી 20 રૂપિયા વસૂલવા તૈયારી, પસિંગ વાહનો પાસે વસુલવામાં આવશે ટોલ, દરરોજ 10 હજારથી વધુ વાહનો પસાર થાય છે,
આગામી દિવસોમાં ચક્કાજામ કરવા કોંગ્રેસની ચીમકી
——–
રાજકોટ:હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, શહેર યુવક કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ, કુંડલિયા કોલેજ ખાતે કરાશે વિરધ-પ્રદર્શન,
કોંગ્રેસના પ્રમુખો સહિત કાર્યકરો રહેશે હાજર
——–
અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, 4 ડિસેમ્બરથી માવઠાની હવામાનની આગાહી, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ,
મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે છે માવઠું
——–
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
