સોમવારે સવારે 6.42 વાગ્યે ભારત મ્યાનમાર સરહદે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રિએક્ટર સ્કેલ પર આ તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું, હજી તેની માહિતી મળી શકી નથી.
ભૂકંપને કારણે કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર મળ્યા નથી. આ પહેલા 26 નવેમ્બરનાં રોજ સવારે 3.53 વાગ્યે પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
India Meteorological Department (IMD): An earthquake of magnitude 4.5 on the Richter scale struck the Myanmar-India Border Region at 06:42 am, today.
— ANI (@ANI) December 2, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
