Not Set/ કેવી જશે આપની 07/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – વાતને વધુ સારી રીતે વિચારશો કાયદાકીય કાર્યો થાય જાહેર પરીસંવાદ યોજાય ગૂઢ જ્ઞાન સાથે સંકળાવાનું થાય ધર્મમય દિવસ વિતે વૃષભ (બ,વ,ઉ) – સરકારી કાર્યો થાય જુદા જુદા કાર્યો થાય અટકેલા કાર્યો આગળ વધે જીવનસાથી સાથે સુમેળ રાખો મોડી સાંજે વ્યગ્રતા વ્યાપે મિથુન (ક,છ,ઘ) – વેપારમાં ઓર્ડર મળી શકે પણ, વ્યગ્રતા રહે મનગમતું […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • વાતને વધુ સારી રીતે વિચારશો
  • કાયદાકીય કાર્યો થાય
  • જાહેર પરીસંવાદ યોજાય
  • ગૂઢ જ્ઞાન સાથે સંકળાવાનું થાય
  • ધર્મમય દિવસ વિતે

વૃષભ (બ,વ,ઉ) –

  • સરકારી કાર્યો થાય
  • જુદા જુદા કાર્યો થાય
  • અટકેલા કાર્યો આગળ વધે
  • જીવનસાથી સાથે સુમેળ રાખો
  • મોડી સાંજે વ્યગ્રતા વ્યાપે

મિથુન (ક,છ,ઘ) –

  • વેપારમાં ઓર્ડર મળી શકે
  • પણ, વ્યગ્રતા રહે
  • મનગમતું નહીં થાય
  • પ્રેમમાં કડવાટ થાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

કર્ક (ડ,હ) –

  • ભાગ્ય મજબૂત થયું છે
  • કાર્યમાં લાભ
  • નવી તક મળી શકે
  • નોકરીમાં નવી તકો
  • આનંદમય દિવસ વીતે

સિંહ (મ,ટ) –

  • આવક વધશે
  • નવા ઘરની વાતો થશે
  • નવા આયોજન થાય
  • કાર્ય સિદ્ધ થાય
  • માતા તરફથી લાભ થાય

કન્યા (પ,ઠ,ણ) –

  • કોઈની સલાહથી લાભ થાય
  • જીવનસાથી સાથે ચર્ચા થાય
  • મિત્રો સાથે સંબંધો વધે
  • સરકારી કાર્યો સરળ થાય
  • લેખન-વાંચન થાય

તુલા (ર,ત) –

  • નફા-નુકશાનનું ધ્યાન રાખો
  • આવક થશે
  • પણ, ધન વ્યય માટે સજાગ રહો
  • જુદા જુદા કાર્યો થશે
  • વેપાર અર્થે મુસાફરી થાય

વૃશ્ચિક (ન,ય) –

  • ઇચ્છાની પૂર્તિ થશે
  • આકસ્મિક લાભ મળે
  • વારસાઈનો લાભ થાય
  • સંબંધો બંધાય
  • આનંદમાં દિવસ વિતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જીવનસાથી સાથે મુસાફરી થાય
  • વેપારમાં લાભ થાય
  • પિતા સાથે મનમેળ રહે
  • માતાની ચિંતા સતાવે
  • મોડી રાત સુધી ઊંઘ ન આવે

મકર (ખ,જ) –

  • શુભકાર્યો થાય
  • નવા કાર્યોની શરૂઆત થાય
  • દાન-ધર્માદો થાય
  • ઈશ્વર સ્મરણ થાય
  • જીવની શાંતિ મળશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં નવું આયોજન થાય
  • આવકનો માર્ગ મોકળો બને
  • ધનોપાર્જ થશે
  • વેપારમાં લાભ થશે
  • ઉત્સાહમાં વૃદ્ધિ થશે

મિન (દ,ચ,ઝ,થ) –

  • ઉત્તમ ભવિષ્યનું નિર્માણ થાય
  • રોકડ આવક થાય
  • પૂર્વનું કરેલું ઊગી નીકળે
  • સરકારી સરળતા રહે
  • શુભ દિવસ વિતે

ઈતિ શુભમ્.