Not Set/ સ્માર્ટફોન લેવાનું વિચારો છો, જોવો ફોનનું લીસ્ટ

બજારમાં ત્રણ સેગ્મેન્ટમાં સ્માર્ટફોન હોય છે. પહેલો હાઈ એન્ડ, જેની કિંમત ૪૦ થી ૮૦ હજાર રૂપિયા વચ્ચે હોય છે. બીજા મીડરેંજ સ્માર્ટફોન જેની કિંમત ૧૫ થી ૩૦ હજાર રૂપિયા સુધી હોય છે. ત્રીજા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન હોય છે, જેની કિંમત ૪ હજારથી ૧૦ હજાર રૂપિયા વચ્ચે હોય છે. 10-12K -Redmi Note 4 એક સારો ઓપ્શન સાબિત […]

Tech & Auto

બજારમાં ત્રણ સેગ્મેન્ટમાં સ્માર્ટફોન હોય છે.

પહેલો હાઈ એન્ડ, જેની કિંમત ૪૦ થી ૮૦ હજાર રૂપિયા વચ્ચે હોય છે.

બીજા મીડરેંજ સ્માર્ટફોન જેની કિંમત ૧૫ થી ૩૦ હજાર રૂપિયા સુધી હોય છે.

ત્રીજા એન્ટ્રી લેવલ સ્માર્ટફોન હોય છે, જેની કિંમત ૪ હજારથી ૧૦ હજાર રૂપિયા વચ્ચે હોય છે.

10-12K -Redmi Note 4 એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે,પર્ફોર્મન્સ, ડિસ્પ્લે અને બેટરી લગભગ દરેક ડીપાર્ટમેન્ટમાં આ સ્માર્ટફોન ઘણો સારો છે,

12-15K -Xiaomi Mi A1 બ્રાઈટ ડિસ્પ્લે અને સારી ક્વોલિટી છે. જોકે, તમારી પાસે અહિયાં,

Image result for Honor 6XHonor 6X નો પણ ઓપ્શન છે, જેમાં ડ્યુઅલ કેમેરા છે.

Image result for Galaxy On Max

15-20K – સેમસંગનો સ્માર્ટફોન Galaxy On Max નો ઓપ્શન છે,4GB રેમ સાથે 32GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે,બેટરી 3,300mAh ની છે.

 

Image result for OnePlus 3T

20-25K – OnePlus 3T ખરીદવાનો ઓપ્શન સારો છે.કેમેરા ક્વોલિટી અને ડિસ્પ્લે શાનદાર છે.

Image result for Honor 8 Pro

25-30K -Honor 8 Pro હાલમાં જ લોન્ચ થયો છે.6GB રેમ સાથે 128GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેમાં 2K ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.

Image result for OnePlus 530- 40K – OnePlus 5 એક શ્રેષ્ઠ સ્માર્ટફોન છે- બે વેરીયેંટ છે,6GB રેમ,વેરીયેંટમાં 8GB રેમ અપવામાં આવી છે.ડ્યુઅલ કેમેરા સેટઅપ ,તેની ડિસ્પ્લે પણ શાનદાર છે.