Morning Headlines
નાગરિક સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી….નાગરિક સંશોધન બિલ બન્યો નિયમ,3 દેશોનાં શરણાર્થીઓને મળશે ભારતની નાગરિકતા
બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
—————-
નાગરિકતા બિલનાં વિરોધમાં અસમ-મેઘાલય-ત્રિપુરામાં તણાવ…..48 કલાક માટે મોબાઇલ ઇન્ટનેટ અને SMS પર લાગ્યો પ્રતિબંધ
મેઘાલયમાં ઇન્ટરનેટ બંધ
—————-
રાજ્યના 25 IAS અધિકારીઓની સાગમટે બદલીઓ……અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સલામત
IAS બેડામાં બદલીનો દોર
—————-
DPS સ્કુલ કૌભાંડ મુદ્દે મંજૂલા શ્રોફ સહિત ટ્ર્સ્ટીની આગોતરા જામીન અરજી અંગે સુનાવણી…તો બીજી બાજુ બંને સાધિકાઓની અરજી પર આવશે ચુકાદો
ચુકાદા પર સૌની નજર
—————-
અમદાવાદનાં ચંડોળા તળાવ પાસે મધરાતે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ….6 ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી,સદનસીબે કોઇ જાનહાનિ નહીં
લાકડાનાં ગોડાઉનમાં આગ
—————-
ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ….. ખેડૂતોની ચિંતામાં વધારો તો કમોસમી ઝાપટાથી ખેતરોમાં ભરાયા પાણી
માવઠાની મુસીબત (48, 68)
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.