Gujarat News/ ગાંધીનગર : 8 કોર્પોરેશનના મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર જાહેર

ગુજરાત સરકારે પ્રસિધ્દ કર્યું જાહેરનામું

Top Stories Gujarat

Gujarat news : ગાંધીનગરમાં આઠ કોર્પોરેશનના મેટરોની ચૂંટણી માટેનું રોસ્ટર જાહેર કરવામાં આન્યું છે. ગુજરાત સરકારે આ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં પહેલા અઢી વર્ષ સુધી OBC વર્ગમાંથી મેયર બનશે. જ્યારે અમદાવાદમાં જ બીજા અઢી વર્ષ મહિલા મેયર બનશે. તે સિવાય જામનગરમાં મહિલા અને સામાન્ય વર્ગમાંથી મેયર બનશે.

ભાવનગરમાં પણ મહિલા અને સામાન્ય વર્ગમાંથી મેયર બનશે. તે સિવાય વડોદરામાં SC અને મહિલા અઢી અઢી વર્ષ માટે મેયર પદ પર બેસશે. રાજકોટમાં પણ સામાન્ય વર્ગ અને SC મહિલા મેયર બનશે. તે સિવાય સુરતમાં
પાંચ વર્ષની ટર્મ માટે સામાન્ય અને અનુસુચિત જાતિની મહિલાને મેયર બનવાની તક મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગ્રાહક પેનલમાં સહાયક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરો: હાઈકોર્ટનો સરકારને આદેશ

આ પણ વાંચો:રાજ્ય સરકારની કમાલની કામગીરી ગૃહવિભાગની 27 હજાર ખાલી જગ્યાઓ 19 દિવસમાં થઈ 12 હજાર

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે,કોલેજિયમે પાંચ ન્યાયાધીશની કરી ભલામણ