Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અમદાવાદ/ હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશ માટે HCમાં અરજી,  સુનાવણી 16 ડિસેમ્બરે

હાર્દિક પટેલ ઉપર પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલા તોડફોડના મામલે મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવતી જામીનની શરતોમાં સુધારા માટે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા મહેસાણામાં પ્રવેશ માટે  મંજૂરી  માંગી છે. જે અંગે હવે હાઇકોર્ટ દ્વારા આગામી 16 ડીસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કડવા […]

December 13, 2019padma prajay
Gujarat Others
HARDIK

હાર્દિક પટેલ ઉપર પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલા તોડફોડના મામલે મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવતી જામીનની શરતોમાં સુધારા માટે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા મહેસાણામાં પ્રવેશ માટે  મંજૂરી  માંગી છે. જે અંગે હવે હાઇકોર્ટ દ્વારા આગામી 16 ડીસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તે સબબ અરજીમાં રજૂઆત કરી છે. ધાર્મિક પ્રસંગમાં હાજરી માટે થોડા દિવસો માટે તેને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે માટે કોર્ટની અનુમતિ આપે તેવી હાર્દિક પટેલની રજૂઆત છે.

નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે અંગે કોર્ટ છૂટ આપે તેવી માંગ કરતી અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલની અરજીનો રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો છે. હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકારની રજૂઆત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

સિદ્ધપુર/ લંપટ પ્રિન્સિપાલને હટાવવા ભૂખ હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થીઓની જીત 
વડોદરા/ કલ્યાણનગરમાં આવાસના મકાનો આપવાની માંગ સાથે સુરસાગરમાં સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ

More Posts

Not Set/ ભરૂચ/ દહેજના વડદલા ગામ ખાતે 6 વર્ષીય બાળકની હત્યા 

January 19, 2020January 19, 2020padma prajay

Not Set/ વડોદરા : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રહસ્યમય સંજોગોમાં ગુમ

October 26, 2018October 26, 2018Jay Mehta
Belarus

Navsari News/ બેલારુસ નોકરી માટે ગયેલી મીના જોષી વતન નવસારી પરત ફરશે, ટિકિટની વ્યવસ્થા પૂર્ણ

January 22, 2026January 22, 2026Panara Mansi

Not Set/ મામા-મામીનાં ત્રાસથી કંટાળીને 17 વર્ષની ભાણીએ કરી આત્મહત્યા

August 31, 2019Maya Sindhav

Transfer/ ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યના 12 સનદી અધિકારીઓની બદલી

September 22, 2022garima rao
Important decision of the government: Driving license renewed from any RTO office in the state

Not Set/ સરકારનો નિર્ણય: રાજ્યની કોઇપણ RTO કચેરીમાંથી ડ્રાયવિંગ લાયસન્સ રિન્યુ થશે

June 6, 2018June 6, 2018harshjit jani

ગુજરાત/ અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં ચોરીનું હતું પ્લાનિંગ, ગુજરાત પોલીસે દિલ્હીમાંથી તામિલનાડુની ગેંગ ઝડપી

March 15, 2024Maya Sindhav
In Sardar Nagar, couple was sleeping in the same room from where 6.75 lakh Goods were stolen

ચોરી/ બાયડમાં તસ્કરો માટે દિવાળી જેવો માહોલ, સ્કુલમાં તસ્કરોએ નસીબ અજમાવ્યો

June 4, 2021Rizwan shaikh
છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે  જંગલી જાનવરના હુમલા (Wild Animal Attack)ની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે

Chhota Udepur News/ છોટાઉદેપુરમાં જંગલી જાનવરનાં હુમલામાં વૃધ્ધાનું મોત

July 25, 2026Nikunj Patel

Not Set/ ગુજરાતી સિનેમાના પીઢ કલાકાર નરેશ કનોડિયાનાં નિધન પર CM રુપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ

October 27, 2020October 27, 2020Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy