Not Set/ કેવી જશે આપની 01/01/2020 , વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 1 જાન્યુઆરી 2020, બુધવાર તિથિ પોષ સુદ છઠ રાશિ કુંભ (ગ, સ, ષ, શ) નક્ષત્ર પૂર્વા ભાદ્રાપદ (ઓમ્ પૂર્વાપ્રોષ્ટપદભ્યાં નમઃ) યોગ વ્યતિપાત કરણ તૈતિલ દિન મહિમા – અંગ્રેજી વર્ષ 2020નો પ્રારંભ શનિદેવ પશ્ચિમાસ્ત છે કુમારયોગ સાંજે 6.29 પૂર્ણ થશે રાહુકાલ બપોરે 12 થી 1.30 શુભ ચોઘડીયું સવારે 11.20 થી 12.42 મેષ (અ,લ,ઈ) – […]

Uncategorized
  • પંચાગ
તારીખ 1 જાન્યુઆરી 2020, બુધવાર
તિથિ પોષ સુદ છઠ
રાશિ કુંભ (ગ, સ, ષ, શ)
નક્ષત્ર પૂર્વા ભાદ્રાપદ (ઓમ્ પૂર્વાપ્રોષ્ટપદભ્યાં નમઃ)
યોગ વ્યતિપાત
કરણ તૈતિલ

દિન મહિમા –

  • અંગ્રેજી વર્ષ 2020નો પ્રારંભ
  • શનિદેવ પશ્ચિમાસ્ત છે
  • કુમારયોગ સાંજે 6.29 પૂર્ણ થશે
  • રાહુકાલ બપોરે 12 થી 1.30
  • શુભ ચોઘડીયું સવારે 11.20 થી 12.42

મેષ (અ,લ,ઈ) –

  • સફળતાનો માર્ગ મોકળો
  • ઊચ્ચ પદેથી લાભ
  • લેખનથી લાભ
  • પુસ્તક વિક્રેતા માટે શુભ

વૃષભ (બ,વ,ઉ) –

  • વેપારમાં નવીનતા રહે
  • માતા તરફથી લાભ
  • કોઈની સહાય લેજો
  • પ્રવાસની શક્યતા છે

મિથુન (ક,છ,ઘ) –

  • જે થશે તે ન્યાયીક હશે
  • ધનલાભ મળશે
  • સંતાન સંબંધી મુશ્કેલી રહે
  • કાયદાકીય પ્રક્રિયાથી સાચવવું

કર્ક (ડ,હ) –

  • વિજયકૂચ છે
  • કાર્ય સંપન્ન થશે
  • ભાગીદારીપેઢીમાં લાભ
  • સૂઝ-સમજ બળવાન બને

સિંહ (મ,ટ) –

  • કંઈક છોડવું પડે
  • ગુસ્સે ન થશો
  • ચિંતા થશે
  • આરોગ્ય જાળવવું

કન્યા (પ,ઠ,ણ) –

  • નોકરીમાં લાભ
  • સીઝનલ ધંધામાં આવક
  • શરદી-ખાંસીથી સાચવવું
  • આનંદમાં દિવસ વિતે

તુલા (ર,ત) –

  • લાભ થશે
  • વિદ્યાર્થી માટે શુભ
  • ધનપ્રાપ્તિ થઈ શકે
  • સંતાન યોગ છે

વૃશ્ચિક (ન,ય) –

  • જમીન-મકાનથી લાભ
  • અધિકારીની સહાય મળે
  • નવી તક મળે
  • કાર્યની શરૂઆત થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નવી આશા જાગે
  • વેપારમાં પ્રગતિ જણાય
  • નવા કાર્ય તરફ વિચાર થાય
  • વિદ્યાર્થી માટે શુભ

મકર (ખ,જ) –

  • શાંતિ રહેશે
  • જૂની સમસ્યાથી છૂટકારો
  • આરોગ્ય જાળવજો
  • શાંતિથી દિવસ પસાર થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઈશ્વર સ્મરણ થશે
  • કાર્યમાં ધીરજ રાખજો
  • થોડા સમય પછી કાર્ય સિદ્ધ થાય
  • વાત અટકી ગઈ છે

મિન (દ,ચ,ઝ,થ) –

  • સંતાન પરદેશ જવાની ઇચ્છા રાખે
  • માર્કેટીંગ માટે તમે ઉત્તમ રહો
  • વેપારની વાતો પ્રગતિમાં રહે
  • ધનલાભના યોગ છે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.