Morning Headlines
રાજ્યમાં 7.6 ડિગ્રી સાથે ભુજ સૌથી ઠંડુગાર…તો ગુજરાતનાં વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
બે દિવસ કોલ્ડવેવની આગાહી
—————-
નવ વર્ષ 2020નો જલસા સાથે પ્રારંભ….ઓસ્ટ્રેલિયા,હોંગકોંગ,ન્યૂયોર્ક સહિત વિશ્વભરમાં લોકોએ આતિશબાજી કરી નવા વર્ષને વધાવ્યું
વિશ્વભરમાં 2020નું ભવ્ય સ્વાગત
—————-
રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટને લઇને યુવાધન હિલોળે ચઢયું…..થર્ટી ફસ્ટને લઇને અમદાવાદમાં 61, વલસાડમાં 250 લોકો દારૂના નશામાં ઝડપાયા
250 લોકો દારૂ પીધેલા ઝડપાયા
—————-
પાટનગરમાં કેબિનેટની મળશે મહત્વની બેઠક…પાકવીમા અને કૃષિ મુદ્દે થઇ શકે છે મહત્વની ચર્ચા
પાટનગરમાં કેબિનેટની બેઠક
—————-
દેશમાં સ્વચ્છતા રેકિંગમાં ટોપ ટવેન્ટીમાં ગુજરાતનાં ચાર શહેરો….અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટનો સમાવેશ
ટોપ-20માં ગુજરાતનાં ચાર શહેરો
—————-
ઇન્દોર નજીક ફાર્મહાઉસમાં 70 ફુટ ઉંચા ટાવર પરથી પટકાઇ કેપ્સૂલ લિફ્ટ….પાથ ઇન્ડિયાનાં માલિક પુનિત અગ્રવાલ સહિત છ લોકોનાં મોત
લિફ્ટ પટકાતાં છનાં મોત
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
