Not Set/ પંચમહાલ/ સહકારી ક્ષેત્રની બહુ ચર્ચિત ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપ નો જંગ

સહકારી સંઘની ચૂંટણી યોજાઈ 13 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો પર ચૂંટણી બેન્કિંગ,ઔદ્યોગિકમાં એકમ માં ૮0 ટકા જેટલું મતદાન વ્યક્તિગત ક્ષેત્રમાં ૪૮ ટકા મતદાન  ભાજપ વિરૂદ્ધ ભાજપ નો જંગ પંચમહાલ જિલ્લામાં સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. સહકારી સંઘની કુલ 13 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો માટે  મતદાન થઈ રહ્યુ […]

Gujarat Others

સહકારી સંઘની ચૂંટણી યોજાઈ

13 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો પર ચૂંટણી

બેન્કિંગ,ઔદ્યોગિકમાં એકમ માં ૮0 ટકા જેટલું મતદાન

વ્યક્તિગત ક્ષેત્રમાં ૪૮ ટકા મતદાન

 ભાજપ વિરૂદ્ધ ભાજપ નો જંગ

પંચમહાલ જિલ્લામાં સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. સહકારી સંઘની કુલ 13 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો માટે  મતદાન થઈ રહ્યુ છે. બેન્કિંગ, ઔદ્યોગિક,  દૂધ મંડળી વિભાગોમાં સરેરાશ ૮૦ ટકાજેટલું મતદાન થયુ હતુ. વ્યક્તિગત ક્ષેત્રમાં ૪૮ ટકા  મતદાન થયુ હતુ. સહકારી ક્ષેત્રની બહુ ચર્ચિત ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપ નો જંગ જોવા મળ્યો હતો.

પંચમહાલ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આજરોજ યોજાઈ રહી છે. ગોધરાની દલુની વાડી પ્રાથમિક શાળામાં આ ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લા સહકારી સંઘની કુલ 13 બેઠકો પૈકી 9 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો  ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સહકારી ક્ષેત્ર ની ચૂંટણી બહુ ચર્ચિત બની છે. અહીં ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપ નો જંગ ખેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.