Not Set/ ગાંધીનગરમાં કેમ છે બેઠકોનો ધમધમાટ, જાણો..?

CM વિજય રૂપાણીએ બોલાવી તાકીદની બેઠક LRDની પરીક્ષામાં મહિલાઓના પ્રશ્ન મામલે થશે ચર્ચા SC,ST,OBC,GAD ના અધિકારીઓ રહેશે હાજર કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક CM રૂપાણી અને વિપક્ષ નેતા પરેશ ઘાનાણી રહેશે હાજર એક દિવસીય વિધાનસભા સત્ર મુદ્દે આજે 11 કલાકે બેઠક ગાંધીનગર:LRD મુદ્દે માલધારીના આંદોલનનો મામલો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને તાકોદની બેઠક […]

Uncategorized
  • CM વિજય રૂપાણીએ બોલાવી તાકીદની બેઠક
  • LRDની પરીક્ષામાં મહિલાઓના પ્રશ્ન મામલે થશે ચર્ચા
  • SC,ST,OBC,GAD ના અધિકારીઓ રહેશે હાજર
  • કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક
  • CM રૂપાણી અને વિપક્ષ નેતા પરેશ ઘાનાણી રહેશે હાજર
  • એક દિવસીય વિધાનસભા સત્ર મુદ્દે આજે 11 કલાકે બેઠક
  • ગાંધીનગર:LRD મુદ્દે માલધારીના આંદોલનનો મામલો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને તાકોદની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં  LRDની પરીક્ષામાં મહિલાઓના પ્રશ્ન મામલે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં SC, ST, OBC, GAD ના અધિકારીઓ પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ બુધવારના દિવસે છેલ્લા 30 દિવસથી ધારણા પર બેસેલી LRD ઉમેદવાર મહિલાઓને પોલીસ દ્વારા બળ પૂર્વક અટકાયત કરવામાં આવી હતી. અને સમગ્ર મામલો ગરમાયો છે.

આ ઉપરાંત કામકાજ સલાહકાર સમિતિની બેઠલ પણ બોલાવવામાં આવી છે. જેમાં આવતી કાલે બોલાવવામાં આવેલી એકદિવસીય વિધાનસભા ગૃહની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જેમાં
જેમાં CM રૂપાણી અને વિપક્ષ નેતા પરેશ ઘાનાણી હાજર રહેશે. જેમાં એક દિવસીય વિધાનસભા સત્ર મુદ્દે ચર્ચા થઇ શકે છે. વિધાનસભાના સત્રની કામગીરીને બહાલી અપાશે. તો શક્ય છે કે, વિપક્ષ દ્વારા વિધાનસભા સત્ર લંબાવવાની માંગણી પણ કરી શકે છે.  શાસક અને વિપક્ષ વચ્ચે તટસ્થ રીતે ચર્ચા થાય તે અંગે ચર્ચા થી શકે છે.

https://www.facebook.com/mantavyanews/videos/2630657447049129/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.