Not Set/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અમદાવાદ ખાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે કરવાના છે. શાહ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્સવની ઉજવણી કરશે. વેજલપુરમાં અમિત શાહ પતંગ ઉડાવશે. કનકકલા ફ્લેટનાં ધાબેથી અમિત શાહ પતંગની મજા માણશે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે છે, ત્યારે બપોરે 3 કલાકે અમિત શાહ પ્રથમ સ્વામિનારાયણ […]

Top Stories Ahmedabad Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે કરવાના છે. શાહ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્સવની ઉજવણી કરશે. વેજલપુરમાં અમિત શાહ પતંગ ઉડાવશે. કનકકલા ફ્લેટનાં ધાબેથી અમિત શાહ પતંગની મજા માણશે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી અમદાવાદ ખાતે છે, ત્યારે બપોરે 3 કલાકે અમિત શાહ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાન ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે અને બાદમાં કનકકલા ફલેટ ખાતે પતંગ ઉત્સવમાં ભાગ લેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.