Not Set/ આપસી રંજીશમાં CISFનાં જવાને પોતાનાં સહિત સાથીને પણ મારી ગોળી, બંનેનાં મોત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ  –  CISFનાં બેઇઝ કેમ્પમાં સૈનિકો વચ્ચે અંદરો અંદરની આપસી રંજીસમાં, એક સીઆઈએસએફ જવાને પોતાની સર્વિસ રાઇફલમાંથી પોતાના સાથીદાર જવાનને ગોળી મારી દીધી હતી. અને બાદમાં જવાન દ્વારા પોતાની જાતને પણ સૂટ કરી દેવામા આવી હતી. દુર્ધટનામાં બંને જવાનનાં મોત નિપજ્યા છે, તો ફાયરીંગમાં અન્ય જવાન પણ ઘાયલ થયાની વિગતો […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ  –  CISFનાં બેઇઝ કેમ્પમાં સૈનિકો વચ્ચે અંદરો અંદરની આપસી રંજીસમાં, એક સીઆઈએસએફ જવાને પોતાની સર્વિસ રાઇફલમાંથી પોતાના સાથીદાર જવાનને ગોળી મારી દીધી હતી. અને બાદમાં જવાન દ્વારા પોતાની જાતને પણ સૂટ કરી દેવામા આવી હતી. દુર્ધટનામાં બંને જવાનનાં મોત નિપજ્યા છે, તો ફાયરીંગમાં અન્ય જવાન પણ ઘાયલ થયાની વિગતો સામે આવી રહી છે. 

આ ગાળીબારમાં બંને સૈનિકોનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ કેસમાં, પોલીસ અને સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યો છે. પોલીસે બંને જવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.