Not Set/ Mantavya News Bell 15/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines with Mantavya News Bell for 15/01/2020, સવારનાં મુખ્ય સમાચાર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુગાર…..અમદાવાદમાં 12.8 ડિગ્રી તો રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુગાર — આજે રાજ્યભરમાં લોકો મનાવશે વાસી ઉતરાયણનો તહેવાર…..ગઇકાલની જેમ આજે પણ પવનની ગતિ સારી રહે તેવી હવામાન વિભાગની વકી વાસી ઉત્તરાયણનો […]

Gujarat Others

Morning Headlines with Mantavya News Bell for 15/01/2020, સવારનાં મુખ્ય સમાચાર

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુગાર…..અમદાવાદમાં 12.8 ડિગ્રી તો રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન
નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુગાર

આજે રાજ્યભરમાં લોકો મનાવશે વાસી ઉતરાયણનો તહેવાર…..ગઇકાલની જેમ આજે પણ પવનની ગતિ સારી રહે તેવી હવામાન વિભાગની વકી
વાસી ઉત્તરાયણનો તહેવાર

આજે 15મી જાન્યુઆરીએ સેના દિવસની રાજધાની દિલ્હીમાં થશે ઉજવણી….સેના દ્વારા ખાસ કાર્યક્રમનું દિલ્હીમાં આયોજન
સેના દિવસની ઉજવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ગુજરાત પ્રવાસનો બીજો દિવસ….ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ સ્થાપના કાર્યક્રમમાં કરશે શિલાન્યાસ વિધિ
શાહ કરશે શિલાન્યાસ વિધિ

અમદાવાદમાં પૂર્વ મેયર મીનાક્ષી પટેલની મુખ્યમંત્રીને જાહેરમાં ફરિયાદ….કાઉન્સિલર તરીકે ગૃહમાં સન્માન ન જળવાતું હોવાનો આરોપ
પૂર્વ મેયરની ફરિયાદ

મોડાસામાં સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ,..5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલમાં
મોડાસામાં જૂથ અથડામણ

નલિયા 6.2 ડિગ્રી સાથે ઠંડુગાર…તો અમદાવાદમાં લઘુત્તમ 12.8 અને રાજકોટમા લઘુત્તમ 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન
6.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

જમ્મુ કાશ્મીરનાં રામપુર સેક્ટરમાં ભારે હિમપ્રપાત…..આર્મીના 5 અને BSFનાં એક જવાન શહીદ,ગાંદરબાલમાં 5 નાગરિકોના મોત
હિમપ્રપાતમાં 5 જવાન શહીદ

આજથી રાજ્યભરમાં ફાસ્ટેગનો અમલ શરૂ….આજથી ટોલટેકસ મુદ્દે દરેક વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત
આજથી ફાસ્ટેગનો અમલ શરૂ

પાટનગર ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક….24 ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટ મુદ્દે થશે મહત્વની ચર્ચા
મંત્રીમંડળની મહત્વની બેઠક

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.