Gujarat News : રાજ્યના જુદાજુદા શહેરોમાંથી GST ચોરી ઝડપાઈ છે. જેમાં ફૂડ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રમાંથી GST ચોરી ઝડપાઈ છે. , SGST વિભાગે 4.88 કરોડની કરચોરી ઝડપી પાડી છે. તે સિવાય 52.07 કરોડના બેનામી વ્યવહારો પણ પકડાયા છે.
અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાંથી કરચોરી ઝડપાઇ છે. ઉપરાંત સુરત, રાજકોટ, જુનાગઢ, ભાવનગરમાંથી પણ કરચોરી ઝડપાઇ છે. જેમાં કાચી ચીઠ્ઠી, ઇન્વોઇસ વિના વેચાણ કરી ચોરી થતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો: Dahegam News/દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે આગવી સર્વિસ કરી
આ પણ વાંચો: Dahegam News/દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત
આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ
