Morning Headlines
10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર…તો અનેક શહેરોમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
કોલ્ડવેવની અસર યથાવત
———————-
ભ્રષ્ટાચારમાં ભારતની સ્થિતિમાં લગાતાર બીજા વર્ષે કોઇ સુધાર નહીં….ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2019માં લગાતાર બીજા વર્ષે પણ 78મા નંબરે ભારતનું સ્થાન
ભ્રષ્ટાચારમાં ભારત 78મા ક્રમે
———————-
કોરોના વાઇરસનો કહેરને પગલે ચીનનાં પાંચ શહેરની તાળાબંધી…તો વુહાન,એઝોઉ સહિત શહેરોમાં પાંચ કરોડ લોકો કેદ
પાંચ કરોડ લોકો કેદ
———————-
ઘીના ઠામમાં પડ્યું ઘી ….કેતન ઈનામદારને મનાવવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી રહ્યા સફળ …વિધાનસભા અધ્યક્ષને મેઈલ કરી રાજીનામુ પાછું ખેચશે
માની ગયા ઈનામદાર ()
———————-
કેતન ઇમાનદાર બાદ વધુ એક ભાજપ ધારાસભ્યની રાજીનામાની ચિમકી….વાઘોડિયા ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કામો નહીં થતાં રાજીનામાની ગર્ભિત ચિમકી ઉચ્ચારી
વધુ એક ધારાસભ્યની ચિમકી
———————-
કચ્છ KDCC બેન્ક કૌભાંડ મામલે 26 આરોપીઓ પાલારા જેલ હવાલે…..CID ની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો, જયંતિ ઠક્કરનાં કહેવાથી સહી કરી હોવાનું ખુલ્યું
પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
———————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
