Not Set/ વિડીયો/ યોગ કરવાથી થાય છે આ ફાયદાઓ

સવારે વહેલા ઉઠીને યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. યોગ એટલે શરીર, મન અને આત્માને સંકલિત રાખીને સ્વસ્થ રહેવાની અગત્યની પક્રિયા છે. યોગ કરવાથી અનેક ફાયદો થાય છે. જેમ કે શરીરને નિરોગી, મજબૂત અને લાલીચું રાખે છે. કરોડરજ્જુના સ્વાસ્થ્યએ જાળવે છે. અને સાથે સાથે શક્તિ વધારે છે. ચયાપચયનું સંતુલન જાળવે છે. વજન ઓછુ કરે છે.શ્વસન, […]

Health & Fitness

સવારે વહેલા ઉઠીને યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. યોગ એટલે શરીર, મન અને આત્માને સંકલિત રાખીને સ્વસ્થ રહેવાની અગત્યની પક્રિયા છે. યોગ કરવાથી અનેક ફાયદો થાય છે. જેમ કે શરીરને નિરોગી, મજબૂત અને લાલીચું રાખે છે. કરોડરજ્જુના સ્વાસ્થ્યએ જાળવે છે. અને સાથે સાથે શક્તિ વધારે છે. ચયાપચયનું સંતુલન જાળવે છે. વજન ઓછુ કરે છે.શ્વસન, પાચન, અંત: સ્ત્રાવમાં ફાયદો કરે.

યોગ કરવાથી લોહીનું પરીભ્રમણમાં વધારો થઇ છે. સાથે સાથે તણાવ-ચિંતાને ઘટાડે છે.

આવા અનેક ફાયદા માટે જુઓ આ વિડીયો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.