પોરબંદરમાં અનોખી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા દરિયાની વચ્ચે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.

પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે.

આ ભારતીય યુવાનો દ્વારા આજે ગણતંત્ર દિવસની ઉજવણી કડકડતી ઠંડીમાં ઘૂઘવાતા સમુદ્રમાં જઇ અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે.
પોરબંદરના શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા પોરબંદર ની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ પોરબંદરમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા 22 વર્ષથી મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
