– વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ રાજ મહેલના ગેટ પાસે લાગી ભીસણ આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ ભયાવહ આગમાં ઇલેકટ્રીક વાયરો બળતા વિસ્તારમાં ઘોર અંધારપટ્ટ છવાઇ ગયો હતો. વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ રાજ મહેલના ગેટ પાસે લાગી ભીસણ આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ ભીષણ આગે પળવારમાં જ રોદ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતુ. આ આગ લાગતા લીલા ઝાડ પણ સળગી ઉઠ્યાં હતા. આ ભયાવહ આગમાં ઇલેકટ્રીક વાયરો બળતા વિસ્તારમાં ઘોર અંધારપટ્ટ છવાઇ ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, સહિતના ફાયર બ્રિગેડે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણમાં ફેલાયેલી આ વિકરાળ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જ્યારે પ્રાપ્ત વિગતાનુસાર ફાયર ફાયટરોની ટીમેં સતત પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ ભયાવહ આગ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પ્રસરે નહીં તે માટે લોકોને પણ સાવચેત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગતા રાત્રીના અંધારામાં અફડાતફડી મચી જવા પામી હતી.
