Not Set/ જયંતિ ભાનુશાળીની હત્યાનો મામલો: કચ્છ રેલવેસ્ટેશનના 6 જેટલા કર્મીઓની અટકાયત

કચ્છ, કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. પરંતુ તપાસ ટીમ દ્વારા કચ્છ રેલવેસ્ટેશનના 6 જેટલા કર્મીઓની અટકાયત કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો અને હડતાલ પર ઉતર્યા હતા. આ સાથે કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાછે તો […]

Top Stories Gujarat Others Videos

કચ્છ,

કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. પરંતુ તપાસ ટીમ દ્વારા કચ્છ રેલવેસ્ટેશનના 6 જેટલા કર્મીઓની અટકાયત કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો અને હડતાલ પર ઉતર્યા હતા. આ સાથે કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાછે તો આ  હડતાળમાં ભૂજ રેલવેના 120 જેટલા કર્મીઓ જોડાયા હતા.