Morning Headlines
આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો……દિલ્હી,હરિયાણા,પંજાબ સહિત શહેરોમાં મધરાતે વરસાદ
માવઠા વચ્ચે ઠંડીમાં વધારો
——————
સુરતનાં માંગરોળનાં પીપોદરા GIDCમાં મધરાતે ભભૂકી આગ….ફાયર ફાઇટર સમયસર ના પહોંચતા આખી ફેકટરી બળીને ખાખ
આગમાં ફેકટરી બળીને ખાખ
——————
કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર વેપારીઓ સામે મોટી કાર્યવાહી….જી.એસ.ટીનું 40 હજાર કરોડનું અટકાવાયું રિફંડ
40 હજાર કરોડનું અટકયું રિફંડ
——————
આજે CAA અને NCR વિરોધમાં ભારત બંધનું એલાન….જુદાજુદા સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન
અપાતા કરાશે દેખાવો
ભારત બંધનું એલાન
——————
LRD ભરતીમાં અનામત મુદ્દે પ્રદેશ કોંગ્રેસ ગુજરાતભરમાં કરશે દેખાવો…..પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પાટીદારો-કરણીસેનાએ કર્યો અનામતનો વિરોધ
પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
——————
કોરોના વાયરસને પગલે એરઇન્ડિયાનું વિમાન ચીનમાંથી ભારતીયોને પરત લાવવા તૈયાર…ગુજરાતનાં 100 વિદ્યાર્થીઓને પરત લવાશે
એરલિફટ માટે ચીનની મંજૂરી
——————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
