Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માણી શકાશે હવે ક્રુઝ ની મઝા : મધ્યપ્રદેશ સરકાર

આજે નર્મદા જયંતિ નિમિત્તે મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ (બડવાણી)થી કેવડિયા સુધી ક્રૂઝનીજાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ક્રુઝ માટે  3 દિવસ 2 રાત્રિનું પેકેજ રહેશે.  આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે. આ પ્રવાસન સુવિધા અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે […]

Gujarat Others

આજે નર્મદા જયંતિ નિમિત્તે મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ (બડવાણી)થી કેવડિયા સુધી ક્રૂઝનીજાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ક્રુઝ માટે  3 દિવસ 2 રાત્રિનું પેકેજ રહેશે.  આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે.

આ પ્રવાસન સુવિધા અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આ સફર રોમાંચક બનશે.  આ ક્રુઝની સફર 3 દિવસ અને 2 રાત્રિની રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.