Not Set/ Photos/ અર્જુન કપૂર સાથે પહોંચી મલાઇકા અરોરા, સ્ટાઇલિસ ડ્રેસમાં થઇ પરેશાન

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હંમેશાં તેમના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, આ કપલ્સ ખૂબ જ હોટ સ્ટાઇલમાં સાથે જોવા મળ્યાં હતાં. મલાઇકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે અરમાન જૈનના લગ્નના રિસેપ્શનમાં પહોંચી હતી. આ દરમિયાન મલાઈકા અરોરા ખૂબ જ હોટ રેડ સાડીમાં જોવા મળી હતી. તેની સાડી ખૂબ સ્ટાઇલિશ હતી. જ્યારે અર્જુન કપૂર […]

Entertainment

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હંમેશાં તેમના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, આ કપલ્સ ખૂબ જ હોટ સ્ટાઇલમાં સાથે જોવા મળ્યાં હતાં.

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

મલાઇકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે અરમાન જૈનના લગ્નના રિસેપ્શનમાં પહોંચી હતી.

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

આ દરમિયાન મલાઈકા અરોરા ખૂબ જ હોટ રેડ સાડીમાં જોવા મળી હતી. તેની સાડી ખૂબ સ્ટાઇલિશ હતી.

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

જ્યારે અર્જુન કપૂર ગ્રીન કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

મલાઇકા અને અર્જુન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ ગયા વર્ષે તેઓએ તેમના સંબંધોને ઓફિશિયલ કર્યો હતો.

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

તેમના સંબંધોને સ્વીકાર્યા પછી બંને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

હવે સ્થિતિ એવી છે કે આ બંને સ્ટાર્સ ઘણી જગ્યાએ એક સાથે અપીયરેંસ આપતા જોવા મળે છે.

IN PICS: अर्जुन कपूर के साथ पहुंची मलाइका अरोड़ा, स्टाइलिश ड्रैस ने कर दिया परेशान

આ બંનેના લગ્નના સમાચાર પણ ભૂતકાળમાં ખૂબ જ જોરમાં આવ્યા હતા. જો કે, આ અહેવાલો પર બંનેએ પ્રતિક્રિયા આપી નહતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.