કહેવાય છે કે તપસ્યામાં ઘણી તાકાત હોય છે. તેની પુષ્ટિ એક વાયરલ વીડિયો દ્વારા થઈ રહી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ સાધુ કે જેણે કાપડ નથી પહેર્યા. તે બરફીલા ડુંગર પર પૂજા પાઠ અને તપસ્યા કરી રહ્યા છે. આ વિડિઓ આર્મી પર્સનને શૂટ કર્યો છે. વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ‘આ વીડિયો હિમાલયમાં સેનાના જવાન દ્વારા -45 ડિગ્રી તાપમાનમાં એક આર્મી જવાને રેકોર્ડ કર્યો છે.
આ વીડિયોમાં એક સાધુ નજરે પડે છે. તેઓ સવાર સવારમાં કપડા વગર પૂજા અર્ચના કરવા જઇ રહ્યા છે. તેમની સાથે એક કૂતરો પણ જોવા મળી રહ્યો છે.
This video is recorded in the Himalayas in minus 45 degree temperature by an army soldier. He came across a sadhu walking with a dog doing his morning prayers in the snow. pic.twitter.com/ynBcsMRsTB
— IndiaDivine.org (@indiadivine) February 13, 2020
લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. હજી સુધી આ વિડીયોમાં ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ વિડીયો ક્યાંનો છે તે હજી જાણી શકાયું નથી. જો કે, બરફ જોઈને, તે જાણીતું છે કે ત્યાંનું તાપમાન ચોક્કસપણે માઈનસમાં હશે.
https://twitter.com/GlobalForumInd/status/1228272314917126146
વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે સાધુઓ કલાબાજી કરતા પર્વત ઉતરતા જોવા મળી રહ્યા રહ્યા છે. તેની સાથે તેમનો કૂતરો પણ છે.
More pic.twitter.com/OHW6Q8F1MG
— avadhut1972 (@avadhut1972) February 14, 2020
આ વીડિયોને પસંદ કરતા લોકો કહી રહ્યા છે કે આ તપસ્યા અને સાધનાની શક્તિને કારણે તે શક્ય બન્યું છે.
https://twitter.com/sushilvashisth/status/1228512485155565568
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આવા સાધુઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેઓ માઈનસ તાપમામાં તપસ્યા કરતા, પૂજા કરતા જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
