Not Set/ કેવી જશે આપની 26/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – પેટ સંબંધી પીડા થઈ શકે સંતાન સંબંધી ચર્ચા થાય ચેરીટેબલ ટ્રસ્ટના વિચારો આવે કોઈ સેવા પ્રવૃત્તિમાં જોડાશો કફજન્ય તકલીફથી સાચવવું વૃષભ (બ,વ,ઉ) – માતા સંબંધી કાર્યો થાય વાહન સંબંધી ચર્ચા થાય સરકારી કાર્યોમાં સફળતા ઈલેક્ટ્રોની ચીજથી લાભ મોડી સાંજે ચિંતા સતાવે મિથુન (ક,છ,ઘ) – નોકરી અર્થે પ્રવાસ થાય બદલી સંભવે છે આવક […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • પેટ સંબંધી પીડા થઈ શકે
  • સંતાન સંબંધી ચર્ચા થાય
  • ચેરીટેબલ ટ્રસ્ટના વિચારો આવે
  • કોઈ સેવા પ્રવૃત્તિમાં જોડાશો
  • કફજન્ય તકલીફથી સાચવવું

વૃષભ (બ,વ,ઉ) –

  • માતા સંબંધી કાર્યો થાય
  • વાહન સંબંધી ચર્ચા થાય
  • સરકારી કાર્યોમાં સફળતા
  • ઈલેક્ટ્રોની ચીજથી લાભ
  • મોડી સાંજે ચિંતા સતાવે

મિથુન (ક,છ,ઘ) –

  • નોકરી અર્થે પ્રવાસ થાય
  • બદલી સંભવે છે
  • આવક જળવાશે
  • જમીન-મકાનથી લાભ
  • લાભકારક સમાચાર મળે

કર્ક (ડ,હ) –

  • નવી તક મળશે
  • આપના મિત્ર દ્વારા લાભ થાય
  • મોટાભાઈ વહારે આવે
  • સંબંધો મજબૂત થાય
  • અચાનક ધનલાભ પણ થાય

સિંહ (મ,ટ) –

  • પારીવારીક જલસો થાય
  • શાંતિ જણાય
  • લાભ થઈ શકે છે
  • બેઠા પૈસો આવી શકે
  • શાંતિથી દિવસ વીતશે

કન્યા (પ,ઠ,ણ) –

  • પ્રેમ સંબંધો તરફ નજર રહે
  • યુવાહૈયામાં પ્રેમ છલકાય
  • વેપારમાં આવક જણાય
  • પ્રેમમાં વાસના ન ઉમેરવી
  • શાંતિથી દિવસ પસાર કરવો

તુલા (ર,ત) –

  • કાર્યનું ફળ મળશે
  • નવી તક મળી શકે છે
  • સમજી-વિચારીને આગળ વધવું
  • ચેતવણીને ધ્યાનમાં લેવી
  • સફળતા મળી શકે છે

વૃશ્ચિક (ન,ય) –

  • પરદેશથી ધન આવશે
  • તમારું કાર્ય સિદ્ધ થશે
  • મહેનત વધુ પડશે
  • ધીરજ રાખવી પડશે
  • સરકારી કાર્યો સરળ થશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પૈસાનું આયોજન કરવું પડે
  • દિકરીના ભાવિ માટે આયોજન
  • સંબંધો લાગણીવશ કરી મૂકે
  • જૂના સંબંધો લાભકારી રહે
  • શાંતિપૂર્ણ દિવસ વિતે

મકર (ખ,જ) –

  • પ્રયત્ન સફળ રહેશે
  • શોધ કારગત રહેશે
  • સાસરીપક્ષથી લાભ રહે
  • સુખમાં ઉમેરો થશે
  • શાંતિથી દિવસ વિતશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • કમિશનની આવક થાય
  • ભાડાની આવક થાય
  • નોકરીમાં લાભ મળે
  • આનંદ રહે
  • પરીવારમાં ઉત્સાહ વધે

મિન (દ,ચ,ઝ,થ) –

  • સાસરીમાં દલીલબાજી થાય
  • ધનવ્યય થઈ શકે
  • લાંબાગાળાના રોકાણ થઈ શકે
  • સુમેળ રહેશે
  • ઈષ્ટદેવની ઉપાસના કરવી

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.