કોરોનાવાયરસનો પ્રકોપ ફક્ત ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારત જેવા ઘણા દેશોમાં કોરોના વાયરસનાં ચેપનાં પ્રસારને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે. તેમ છતાં, કોરોના ચેપનાં કેસો વધી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે લોકડાઉનથી અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ લોકડાઉનથી મોટુ આર્થિક નુકસાન થઇ ચુક્યું છે.
કોરોના વાયરસથી યુ.એસ. માં 50,000 લોકો માર્યા ગયા છે. વળી, આ વાયરસનાં ચેપને કારણે 1 લાખ 92 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, યુ.એસ. માં શુક્રવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 50,031 પર પહોંચી ગઈ હતી. વળી, અમેરિકામાં આ વાયરસની પકડમાં 87,000 લોકો આવી ગયા છે. આવી જ રીતે સમગ્ર વિશ્વનાં દેશોમાં કેટલા દર્દીઓ મળી આવ્યા છે અને કેટલા લોકોનાં મોત નીપજ્યાં છે આવો તે વિશે જાણીએ.
દેશનું નામ સંક્રમણની સંખ્યા કુલ મૃત્યુ
ફ્રાન્સ 183 153
ઈટાલી 973 189
સ્પેન 764 219
જર્મની 584 153
યુકે 464 143
તુર્કી 790 101
ઈરાન 194 88
ચાઈના 804 82
રશિયા 622 68
બ્રાઝિલ 512 50
બેલ્જિયમ 293 44
કેનેડા 110 42
નેધરલેન્ડ્ઝ 535 36
સ્વિટ્ઝરલેન્ડ 677 28
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.