Not Set/ કોરોનાથી રાજકોટમાં એક પહેલુ મોત નિપજતા હાહાકાર,

ગુજરાતમાં કોરોનાનો કહેર કહ્યા બહાર જઇ રહ્યાંનું સામે આવી રહ્યું છે. સંક્રમણના કેસમાં તો કુદકેને ભૂસકે વધારો જોવામાં આવી જ રહ્યો છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી મોતનો આંકડે પણ એવી જ રીતે કુદકા મારી રહ્યો છે. જો કે ગુજરાતમાં પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો, તે રાજકોટમાં મોત મામલે ગુજરાતનાં બીજા મહાનગરોની તુલનામાં કોરોના કન્ટ્રોલમાં હોવાનું […]

Gujarat Rajkot

ગુજરાતમાં કોરોનાનો કહેર કહ્યા બહાર જઇ રહ્યાંનું સામે આવી રહ્યું છે. સંક્રમણના કેસમાં તો કુદકેને ભૂસકે વધારો જોવામાં આવી જ રહ્યો છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી મોતનો આંકડે પણ એવી જ રીતે કુદકા મારી રહ્યો છે. જો કે ગુજરાતમાં પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો, તે રાજકોટમાં મોત મામલે ગુજરાતનાં બીજા મહાનગરોની તુલનામાં કોરોના કન્ટ્રોલમાં હોવાનું જોવામાં આવતુ હતું. જો કે આજે ફરી રાજકોટમાં એક વ્યક્તિનુ કોરોનાનાં કારણે મોત નિપજ્યું છે. કોરોનાથી મોતનાં સમાચારથી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન