Not Set/ વલસાડ/ મુંબઇ મલાડ થી કપરાડા આવેલી 31 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના ગુજરાતમાં તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. મુંબઇથી કપરાડા આવેલી 31 વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. જણાવીએ કે આ મહિલા તેના ત્રણ સંતાનો સાથે મુંબઈ મલાડથી કપરાડાના નાનાપોંઢા ગામે આવી હતી. આરોગ્ય વિભાગે આ […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના ગુજરાતમાં તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. મુંબઇથી કપરાડા આવેલી 31 વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે.

જણાવીએ કે આ મહિલા તેના ત્રણ સંતાનો સાથે મુંબઈ મલાડથી કપરાડાના નાનાપોંઢા ગામે આવી હતી.

આરોગ્ય વિભાગે આ મહિલા અને તેના ત્રણ સંતાનોના સેમ્પલો લઈ તપાસ કરતા મોડી રાત્રિએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ જિલ્લામાં અત્યાર સુધી કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.