Not Set/ રાજકોટ/ ખેડુત આગેવાન પાલઆંબલીયાને ઢોર માર મારવાના આક્ષેપ

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની ગત રોજ રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાર પોલીસ મથકમાં જ  ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કર્યા છે. મામલતદાર ઓફિસે આવ્યા ત્યારે તેઓ બેભાન થઇ ગયા હતા. તેથી કોંગ્રેસના નેતાઓ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કલેક્ટર કચેરીએ ડુંગળી, કપાસ […]

Gujarat Rajkot

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની ગત રોજ રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાર પોલીસ મથકમાં જ  ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કર્યા છે. મામલતદાર ઓફિસે આવ્યા ત્યારે તેઓ બેભાન થઇ ગયા હતા. તેથી કોંગ્રેસના નેતાઓ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કલેક્ટર કચેરીએ ડુંગળી, કપાસ સાથે  પાલઆંબલીયા અને સાથીદારો વિરોધ કરવા આવ્યા હતા. લોક ડાઉન ને પગલે જાહેર સ્થળ પર આવો વિરોધ કરીશકાય નહીં. આથી પોલીસે પાલ આંબલીયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ પાંચેય વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.