Not Set/ કેવી રહેશે આપની 23/05/2020, વાંચો આજનું આપનું રાશિ ભવિષ્ય…

મેષ (અ,લ,ઈ) – આવતીકાલે નસીબનું ચક્ર ફરી શકે છે. ધન સંબંધી કાર્યો આગળ ધપે. આપને ધનલાભ થતો જણાઈ શકે છે. જમીન-મકાનના કાર્યમાં આપને વિશેષ લાભ મળતો જણાય છે. દસ્તાવેજી કાર્યો પણ આગળ ધપી શકે છે. વૃષભ (બ,વ,ઉ) – હાથમાં આવેલો કોળીયો અટકી જતો દેખાય. તમારે કોઈ રુકાવટનો સામનો કરવો પડે. સહકાર્યકર્તાઓનો સહકાર મળતો ઓછો જણાય. […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) આવતીકાલે નસીબનું ચક્ર ફરી શકે છે. ધન સંબંધી કાર્યો આગળ ધપે. આપને ધનલાભ થતો જણાઈ શકે છે. જમીન-મકાનના કાર્યમાં આપને વિશેષ લાભ મળતો જણાય છે. દસ્તાવેજી કાર્યો પણ આગળ ધપી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) – હાથમાં આવેલો કોળીયો અટકી જતો દેખાય. તમારે કોઈ રુકાવટનો સામનો કરવો પડે. સહકાર્યકર્તાઓનો સહકાર મળતો ઓછો જણાય. કોઈ લખાણમાં ભૂલ ન થઈ જાય તે બાબતે સાવધાન રહેવું પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) – આરોગ્યમાં સાવધાની રાખજો. કોઈ ધન સંબંધી નુકશાન થઈ શકે છે. નસીબ આજે થોડો વિરામ લેવું બેઠું હોય એવું જણાય છે. તમારે ખંતથી કાર્ય કરવું પડશે અને આરોગ્યમાં જરા વિશેષ સાવધાની રાખવી પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) – કાર્ય પૂરું કરવા માટે તમારે મહેનત ખૂબ વધારે કરવી પડશે. આજે એક પછી એક કાર્ય ઉકેલવા માટે મથ્યા રહેવું પડશે. ખાસ કરીને ધન સંબંધી કાર્યો વિશેષ જણાય છે. બપોર પછી કોઈ મિત્ર સંબંધી ચિંતા સતાવે અથવા સંબંધોમાં થોડી ઓટ આવવાની શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) – વેપાર ઉદ્યોગમાં સફળતા મળતી જણાય છે. તમારું કાર્ય આજે આગળ ધપે. આવકમાં ઉમેરો થતો જણાય છે. તમારી વૃત્તિ ધરમ-ધ્યાન તરફ વધુ ઢળે તેવું પણ જણાય છે. આરોગ્ય બાબતે સુધારો થતો જણાય છે. શાંતિથી દિવસ વીતે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) – સરકારી કાર્યોમાં વધુ મહેનત પડે. બીજી અન્ય જવાબદારીનું વહન પણ કરવું પડે. આપને કાર્ય કરવાનો ઉત્સાહ પણ રહેશે પણ બીજાનું કાર્ય કરવાનો વખત આવે તેવું જણાય છે. ઉપરી અધિકારી સાથે કોઈ બાબતે મતભેદ સર્જાઈ શકે છે માટે વિનમ્રતા રાખવી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) – જૂનું ધન મેળવવા પ્રતિ વૃત્તિ જાગરત થાય. નોકરીમાં થોડી નિરસતા જણાય છે. બદલી થવાના યોગ પણ નિર્માણ પામ્યા છે. વેપારી મિત્રોએ થોડી વધુ મહેનત કરવાની જરુર પડશે. મન નકારાત્મક વિચારોમાં ન ફસાઈ જાય તેનું પણ તમારે ધ્યાન રાખવું પડે. આ બધા વચ્ચે નવી આશા જન્મ લે તેવી પૂરી શક્યતા છે માટે નિરાશ ન થશો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) – બધા કાર્યોમાં થોડું વધારે બેલેન્સ રાખીને આગળ વધશો તમને સફળતા મળતી જણાય છે. દરીયાના મોજામાં જેમ નાવ હિલોળા લેતી આગળ વધે તેવો આજનો દિવસ છે. પણ, તમારી નાવ ડૂબશે નહીં માટે હિંમત રાખજો. ભાગ્ય બળવાન બન્યું છે જીવનસાથીનો સહકાર પણ મળી રહેશે. પરિવારમાં સંયમથી વર્તન કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ,ઢ) – તમારી ઉઘરાણી થોડી મોડી પડી જાય. જેની પાસેથી જે કાર્યની અપેક્ષા રાખો છો તે અત્યારે વિચારણા હેઠળ મૂકાઈ જશે. માટે, તમારે રાહ જોવાની વૃત્તિ રાખવાની છે પણ, શક્ય છે કંઈક બીજું લાભકારી મળી જાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –  આરામથી દિવસ પસાર કરજો. ખોટી દોડધામ કરવામાં દિવસ પસાર થઈ જાય તેવું બને. જીવનસાથી આજે વધારે વ્યસ્ત જોવા મળે. શનિવાર છે માટે હનુમાનજીની ઉપાસના કરજો. મોડી સાંજે મન થોડી હળવાશ અનુભવશે. સંતાન સંબંધી જુદા જુદા વિચારો આવશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ,ષ) – નવી આશા જન્મ લેશે. ઘર સંબંધી કાર્યોમાં સફળતા મળશે. વેપારીમિત્રોને જુદી જુદી મુશ્કેલીઓ વચ્ચે નવી આશા જન્મ લેશે. ધનપ્રાપ્તિના યોગ તમારા માટે પણ રચાયા છે. ઈલેક્ટ્રોનિક વ્યવસાય, કેમિકલ વ્યવસાય, સોફ્ટવેર એન્જિનિયર વગેરે માટે શુભ દિવસ વીતી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,ચ,ઝ,થ) – તમારી જીત થઈ શકે છે. જે સંઘર્ષ ચાલે તેમાં સામોપક્ષ હાંફી જાય તેવું વર્તાય છે. પ્રવાસે જવાના યોગ પણ રચાયા છે. ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો વધારે ફાવશો. કાર્યમાં વધુ પડતી ઉતાવળ મુશ્કેલી નોંતરી શકે છે માટે, સંયમ રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.