Not Set/ અમદાવાદ/ ઈન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર બન્યા કોરોનાનો શિકાર, યશવંત યોગીને લાગ્યો ચેપ

અમદાવાદમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 5 કોર્પોરેટરો  કોરોનાનો શિકાર બની ચુક્યા છે.  આપણે જાણવી દઈએ કે  કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 5 કોર્પોરેટરો  કોરોનાનો શિકાર બની ચુક્યા છે. 

આપણે જાણવી દઈએ કે  કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ પહેલા ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવુંય ચુક્યો છે. તો બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં બદરુદ્દીન શેખનું નિધન  થયું હતું. 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.