Not Set/ RIP/ ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણી રમેશભાઈ પટેલ કોવિડ -19  વિરુદ્ધ જિંદગીની જંગ હારી ગયા …

કોરોના વાઇરસે અખા વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે અમેરિકામામાં સૌથી વધુ કોરોના સંક્રમીતો નોધાઇ રહ્યા છે. અને ત્યાં વસતા ભારતીયો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે અમેરિકામાં અગ્રણી રમેશભાઇ પટેલનું નિધન થયું છે. અમેરિકન સમય અનુસાર 5 જૂન, 2020 ના રોજ બપોરે આશરે 4:30 વાગ્યે કોરોના વાયરસ સામેની જંગ હારી ગયા હતા. […]

World

કોરોના વાઇરસે અખા વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે અમેરિકામામાં સૌથી વધુ કોરોના સંક્રમીતો નોધાઇ રહ્યા છે. અને ત્યાં વસતા ભારતીયો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ત્યારે અમેરિકામાં અગ્રણી રમેશભાઇ પટેલનું નિધન થયું છે. અમેરિકન સમય અનુસાર 5 જૂન, 2020 ના રોજ બપોરે આશરે 4:30 વાગ્યે કોરોના વાયરસ સામેની જંગ હારી ગયા હતા.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ, સંદીપ ચક્રવર્તીએ ટ્વીટ કરીને તેમની સંવેદના વ્યક્ત કરી છે. તો અમેરિકા ખાતે ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ પણ રમેશ પટેલના નિધનના  થોડા કલાકો બાદ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી હતી.