Not Set/ પંચમહાલ/ નર્મદા કેનાલમાં જંપલાવી દંપતીએ કર્યો આપઘાત

પંચમહાલના રુપારેલ ગામ પાસે નર્મદા કેનાલમાં જંપલાવી દંપતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કેનાલમાં મહિલા અને પુરુષ ના મૃતદેહ તરતા જોવામાં આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં અવી હતી. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યા હતા. આપને જણાવી દઈએ કે દંપતીના આપઘાતનું […]

Gujarat Others

પંચમહાલના રુપારેલ ગામ પાસે નર્મદા કેનાલમાં જંપલાવી દંપતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કેનાલમાં મહિલા અને પુરુષ ના મૃતદેહ તરતા જોવામાં આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં અવી હતી. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યા હતા.

આપને જણાવી દઈએ કે દંપતીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. હાલ તો હાલોલ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….