Not Set/ સુરતઃ સિટી અને ગ્રામ્યમાં થઈને કુલ 70 કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર…

સુરત સિટી અને ગ્રામ્યમાં થઈને કુલ 70 કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર જોવામાં આવી રહ્યો છે.  સુરત સિટીમાંથી નવા 49 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્યમાંથી નવા 21 કેસ પોઝિટિવ આવ્યા સામે આવ્યા છે, તમામ 70 કેસ મળીને અત્યાર સુધીમાં સુરત સિટી અને ગ્રામ્ય  કુલ પોઝિટિવ કેસ 3261 થયા છે.  સુરત સિટી અને ગ્રામ્યમાં થઈને કુલ 70 કેસ પોઝિટિવ નોંધાયા […]

Gujarat Surat

સુરત સિટી અને ગ્રામ્યમાં થઈને કુલ 70 કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર જોવામાં આવી રહ્યો છે.  સુરત સિટીમાંથી નવા 49 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્યમાંથી નવા 21 કેસ પોઝિટિવ આવ્યા સામે આવ્યા છે, તમામ 70 કેસ મળીને અત્યાર સુધીમાં સુરત સિટી અને ગ્રામ્ય  કુલ પોઝિટિવ કેસ 3261 થયા છે. 

સુરત સિટી અને ગ્રામ્યમાં થઈને કુલ 70 કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાં શહેરનાં 49 કેસ સામે આવ્યા છે. આ કેસમાં કામરેજમાં 7 કેસ નોંધાયા, ઓલપાડમાં 5 કેસ નોંધાયા, બારડોલી 2 કેસ નોંધાયા, પલસાણામાં 6 કેસ નોંધાયા, ચોર્યાસીમાં એક કેસ નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, સુરત ગ્રામ્યમાં કોરોનાનાં કેસનો આંક 289 પર પહોંચ્યો છે. સુરત જીલ્લામાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. કામરેજના 70 વર્ષિય મહિલાનું કોરોનાનાં કારણે મોત નિપજ્યુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….