સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી અને હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર 16 વર્ષીય સોશિયલ મીડિયા સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી છે. જો કે, આ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. વિરલ ભયાનીએ સિયા વિશે આ માહિતી આપી છે.
વિરલની પોસ્ટ મુજબ સિયાએ ગઈકાલે રાત્રે તેના મેનેજર સાથે એક ગીત વિશે પણ વાત કરી હતી. વિરલે કહ્યું કે સિયા ઠીક હતી અને તે પરેશાન પણ નહોતી. મને પણ સમજાતું નથી કે શા માટે સિયાએ આ પગલું ભર્યું.
આટલું જ નહીં, સિયાએ તેના ડાન્સ સ્ટોરીને ફક્ત 20 કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
