Not Set/ વલસાડ/ રબર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

વલસાડ  જિલ્લાની  સરીગામ  GIDCમાં દસ્મેશ રબર કંપની આગ લાગ્તા નાસભાગ મચી ગઇ હતી.આગ ફેલાતા કંપનીનાં પ્લાન્ટની અન્ય મશીનરી પણ આગની લપેટમાં આવી ગઈ હતી.સરીગામા, વાપી, દમણ, અને સેલવાસ સહિત  આસપાસના ફાયર ફાઇટરો ટીમ  દોડી આવીને આગ પર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આખી કંપની આગમાં બળીને ખાખ થઇ હતી. […]

Gujarat Others

વલસાડ  જિલ્લાની  સરીગામ  GIDCમાં દસ્મેશ રબર કંપની આગ લાગ્તા નાસભાગ મચી ગઇ હતી.આગ ફેલાતા કંપનીનાં પ્લાન્ટની અન્ય મશીનરી પણ આગની લપેટમાં આવી ગઈ હતી.સરીગામા, વાપી, દમણ, અને સેલવાસ સહિત  આસપાસના ફાયર ફાઇટરો ટીમ  દોડી આવીને આગ પર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આખી કંપની આગમાં બળીને ખાખ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આગમા કોઇ જાનહાનિ  થઇ નથી અને આગલાગવાનનું કારણ અકબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.