Election/ જમાલપુર અને મક્તમપુરામાં aimim ની જીત, ઓવૈસીનો જાદુ ચાલ્યો ખરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કૉંગેસની જેવી ખરાબ રીતે હાર થઇ છે તેની સામે ઓવેસીની પાર્ટી aimimને જોરદાર લાભ થયો છે. કૉંગેસનો ગઢ માનવામાં આવતા એવા મક્તમ પુરા અને જમાલપુરમાં ઓવૈસીની પાર્ટીને લોકોએ વધાવી લીધા છે. aimim ની પાર્ટીના ચારે ચાર ઉમેદવારો જીતીને આવ્યા છે. કોંગ્રેસથી કંટાળીને લોકોએ aimim ને વોટ આપીને કોંગેસના […]

Ahmedabad Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કૉંગેસની જેવી ખરાબ રીતે હાર થઇ છે તેની સામે ઓવેસીની પાર્ટી aimimને જોરદાર લાભ થયો છે. કૉંગેસનો ગઢ માનવામાં આવતા એવા મક્તમ પુરા અને જમાલપુરમાં ઓવૈસીની પાર્ટીને લોકોએ વધાવી લીધા છે. aimim ની પાર્ટીના ચારે ચાર ઉમેદવારો જીતીને આવ્યા છે.

કોંગ્રેસથી કંટાળીને લોકોએ aimim ને વોટ આપીને કોંગેસના મોઢા ઉપર જોરદાર તમાચો માર્યો છે. હવે જોવાનું એ છે કે હવે ઓવૈશીની પાર્ટીના વિજેતા ઉમેદવારો લોકોનું કેવી રીતે ભલું કરશે ? મતદારોએ આપેલા તેમના મતનો શું સાચી રીતે તેમનો હક્ક અને અધિકાર અપાવામાં aimim ખરી ઉતરશે કે કેમ તે જોવાનું રહ્યું….