Not Set/ રાજકોટમાં વધુ એક ઘોરણ 10ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીએ રાત્રે  આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે રાજકોટના મવડીના નારાયણપાર્ક વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા  ચકચાર મચી જવા […]

Gujarat Rajkot

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીએ રાત્રે  આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે રાજકોટના મવડીના નારાયણપાર્ક વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા  ચકચાર મચી જવા પામી છે. આ પહેલા પણ રાજકોટમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લોઈધો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.