Not Set/ #DilBecharaTrailer / સુશાંતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મનું ટ્રેલર રિલીઝ

સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદથી ચાહકો તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા‘ જોવા માટે ઉત્સુક છે. હવે તેમના ચાહકો માટે એક સારા સમાચારા સામે આવ્યા છે, સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચરાનું ટ્રેલર આઉટ થયુ છે. આ ફિલ્મમાં અભિનેત્રી સંજના સાંઘી સુશાંતની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. ફિલ્મનો આ વીડિયો ટ્રેલર રિલીઝ […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદથી ચાહકો તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચરા‘ જોવા માટે ઉત્સુક છે. હવે તેમના ચાહકો માટે એક સારા સમાચારા સામે આવ્યા છે, સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચરાનું ટ્રેલર આઉટ થયુ છે. આ ફિલ્મમાં અભિનેત્રી સંજના સાંઘી સુશાંતની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. ફિલ્મનો આ વીડિયો ટ્રેલર રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.