Not Set/ ગીર સોમનાથ/ કોરોના પોઝિટીવ દર્દી ફરાર થતા લોકોમાં ફફડાટ

ગીર સોમનાથના બોડીદર ગામે કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અશોક પરમાર નામનો દેવીપૂજકનો રીપોર્ટ પોઝિટીવ આવતા એબ્યુલન્સ તેના ઘરે લેવા જતા સમયે દર્દી નાસી છૂટ્યો હતો. આ મામલે 108 દ્વારા ગીર ગઢડા પોલીસને જાણ કરાઇ છે. આપને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં એક સાથે 9 કોરોના પોઝિટીવ દર્દી […]

Gujarat Others

ગીર સોમનાથના બોડીદર ગામે કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અશોક પરમાર નામનો દેવીપૂજકનો રીપોર્ટ પોઝિટીવ આવતા એબ્યુલન્સ તેના ઘરે લેવા જતા સમયે દર્દી નાસી છૂટ્યો હતો. આ મામલે 108 દ્વારા ગીર ગઢડા પોલીસને જાણ કરાઇ છે.

આપને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં એક સાથે 9 કોરોના પોઝિટીવ દર્દી પૈકીનો દર્દી ફરાર થયો છે. જે બાદ હવે તંત્રમાં પર હરકતમાં આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.