Not Set/ હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને થયો કોરોના

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર છે, એવામાં હવે સદીમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.. અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવા અંગે ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે ,હું કોરોનાથી સંક્રમિત થયો છું. મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન રાત્રે 10 વાગ્યે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં […]

Uncategorized

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર છે, એવામાં હવે સદીમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.. અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવા અંગે ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે ,હું કોરોનાથી સંક્રમિત થયો છું.

મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન રાત્રે 10 વાગ્યે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે.  

અમિતાભ બચ્ચનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેઓના અન્ય ફેમિલી મેમ્બરને પણ હોમ કોરન્ટીન કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.